ફોટો સિલેક્શન અને ડેટા શેરિંગનું ભવિષ્ય હવે તમારા હાથમાં!

સ્ટુડિયો મિત્રો માટે 100% સુરક્ષિત, ફાસ્ટ અને પ્રાઇવસી સાથેનું અલ્ટીમેટ સોફ્ટવેર. નો પેનડ્રાઈવ, નો ડેટા ચોરી!

જૂની રીતો છોડો, સ્માર્ટ બનો!

💾 ➡️ 🔗

❌ પેનડ્રાઈવ આપવાની અને પાછી માંગવાની ઝંઝટ.

✅ ડાયરેક્ટ લિંક શેર કરો. ગ્રાહક ગમે ત્યાંથી પોતાના મોબાઈલ કે ટીવી પર ફોટા સિલેક્ટ કરી શકશે.

🔓 ➡️ 🛡️

❌ પાસવર્ડ વગર ફોટા લીક થવાનો અને સ્ક્રીનશૉટથી ડેટા ચોરીનો ડર.

✅ કસ્ટમ પાસવર્ડ પ્રોટેક્શન, 100% એન્ટી-સ્ક્રીનશૉટ સિસ્ટમ અને તમારા સ્ટુડિયોનો સ્માર્ટ વોટરમાર્ક.

⏳ ➡️ ⚡

❌ ગ્રાહકને સિલેક્શનમાં પડતી મુશ્કેલી અને મહિનાઓ સુધી કામ અટકી પડવું.

✅ 'લાઈવ મોનિટર' દ્વારા સ્ટુડિયો પર બેઠા બેઠા ગ્રાહકની સ્ક્રીન કંટ્રોલ કરી તેમને સિલેક્શનમાં મદદ કરો.

તત્વ સોફ્ટવેરના પાવરફુલ ફીચર્સ

🚀

અલ્ટીમેટ ફાઈલ શેરિંગ

0 સેકન્ડ સર્વર અપલોડ ટાઈમ! તમારી ફાઈલો સીધી તમારા કમ્પ્યુટરથી તમારા એડિટર કે બીજા સ્ટુડિયો મિત્રના કમ્પ્યુટરમાં જશે.

💡 ઉદાહરણ: 100 GB નો વેડિંગ ડેટા થર્ડ-પાર્ટી સર્વર પર અપલોડ કર્યા વગર, હાર્ડ ડ્રાઈવ કે પેનડ્રાઈવની આપ-લે કર્યા વગર સીધો કમ્પ્યુટર થી કમ્પ્યુટર ફૂલ સ્પીડ થી ટ્રાન્સફર કરો અને તમારો કિંમતી સમય અને એકસ્ટ્રા ખર્ચ બચાવો.
👁️

લાઈવ મોનિટર અને કંટ્રોલ

ગ્રાહક લિંક ખોલે ત્યારે તેઓ કયો ફોટો જોઈ રહ્યા છે તે લાઈવ જુઓ.

💡 ઉદાહરણ: જો ગ્રાહકને સિલેક્શન કરતા કે ફોટા આગળ-પાછળ કરતા ના આવડતું હોય, તો તમે સ્ટુડિયો પરથી જ તેમના મોબાઈલની સ્ક્રીન પર ફોટા બદલીને સિલેક્શન કરાવી શકો છો અને ફોન પર જ તેમને ગાઈડ કરી શકો છો.
🛡️

એન્ટી-સ્ક્રીનશૉટ સિક્યોરિટી

ડેટા ચોરી રોકવા માટે 100% સુરક્ષિત સિસ્ટમ.

💡 ઉદાહરણ: જો કોઈ ક્લાયન્ટ ફોટો સેવ કરવા સ્ક્રીનશોટ લેશે, તો સ્ક્રીન કાળી થઈ જશે ને સ્ક્રીનશોર્ટ પણ કાળી સ્ક્રીન નો જ આવશે અને તમને પેનલમાં તરત લાલ એલર્ટ મળશે.
🎨

સ્માર્ટ કસ્ટમ વોટરમાર્ક

તમારા સ્ટુડિયોના બ્રાન્ડિંગ સાથેનો સ્માર્ટ વોટરમાર્ક.

💡 ઉદાહરણ: દરેક ફોટા પર તમારા સ્ટુડિયોનો સુંદર વોટરમાર્ક લાગશે, ફોટાની સુંદરતા બગડે નહિ અને કોઈ ગેરઉપયોગ કરી શકે નહિ તે રીતે સ્માર્ટલી લોગો છપાશે, જેથી તમારી ફ્રી એડવર્ટાઇઝિંગ થશે.
🔒

100% ડેટા પ્રાઈવસી

તમારો ડેટા કોઈ થર્ડ-પાર્ટી સર્વર પર સેવ થતો નથી.

💡 ઉદાહરણ: ગ્રાહકના અંગત પ્રસંગના ફોટા માત્ર તેમના અને તમારા કમ્પ્યુટર વચ્ચે જ રહેશે, તમારો ડેટા તમારા પોતાના જ PC ની તિજોરીમાં 100% સેફ.
📱

મલ્ટી-ડિવાઈસ સપોર્ટ

ગ્રાહક પોતાના પાસવર્ડ સાથે લિંક ફેમિલીને મોકલી શકે છે.

💡 ઉદાહરણ: એક જ પાસવર્ડથી આખું ફેમિલી અલગ-અલગ મોબાઈલ પર એકસાથે ગેલેરી જોઈ શકશે, વરરાજા ઓફિસેથી, કન્યા પાર્લરથી અને મમ્મી-પપ્પા ઘરેથી એક જ સમયે ફોટા સિલેક્ટ કરી શકશે.
☁️

ક્લાઉડ અપલોડ

PC બંધ હોય તો પણ 24x7 એક્સેસ.

💡 ઉદાહરણ: રાત્રે સ્ટુડિયો બંધ કર્યા પછી જો ગ્રાહકને ફ્રી સમયમાં ફોટા સિલેક્ટ કરવા હોય, તો એક ક્લિકથી ડેટા ક્લાઉડ પર અપલોડ કરી દો. તમારું PC બંધ હશે તો પણ ગ્રાહક 24x7 ફોટા જોઈ શકશે.
📲

મોબાઈલ વેબ એપ (No PC Required)

કમ્પ્યુટર વગર સીધા મોબાઈલથી 50-100 ફોટા ક્લાઉડ પર અપલોડ કરો.

💡 ઉદાહરણ: તમે બહાર શૂટિંગમાં છો, તો મોબાઈલથી જ ફોટા સિલેક્ટ કરવા આપી શકો છો અને ગ્રાહક મોબાઈલમાંથી જ ZIP ડાઉનલોડ કરી શકશે.

ક્વિક શેર (Virtual Grid)

પાસવર્ડ વગર ડાયરેક્ટ ફોલ્ડર શેરિંગ અને 2000+ ફોટાની ફાસ્ટ ગેલેરી.

💡 ઉદાહરણ: કોઈને તરત જ ફોટા જોવા મોકલવા હોય, તો બસ ફોલ્ડર સિલેક્ટ કરો. 'વર્ચ્યુઅલ ગ્રીડ' ટેકનોલોજીથી 2000 ફોટા પણ ફોન હેંગ કર્યા વગર તરત ખુલશે.

મેજિક સિંક (Magic Sync)

ગ્રાહકે સિલેક્ટ કરેલા ફોટા એક ક્લિકમાં અલગ ફોલ્ડરમાં આવી જાય.

💡 ઉદાહરણ: ગ્રાહક સિલેક્શન પૂરું કરે એટલે બસ 'Sync' બટન દબાવો, ક્લાઉડ પરથી ઓરિજિનલ ક્વોલિટીમાં બધા ફોટા આપોઆપ અલગ ફોલ્ડરમાં કોપી થઈ જશે.
💳

સ્માર્ટ વોલેટ અને ઇન્સ્ટન્ટ બૂસ્ટર

UPI QR થી જાતે જ વોલેટ રિચાર્જ અને ઇન્સ્ટન્ટ બૂસ્ટર સિસ્ટમ.

💡 ઉદાહરણ: રાત્રે કામ કરતી વખતે લિમિટ પૂરી થઈ જાય તો કોઈને ફોન કરવાની જરૂર નથી, વોલેટમાંથી જાતે જ 'Add-on Booster' ખરીદી કામ ચાલુ રાખો.

આ સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે? ⚙️

1
💻
ઇન્સ્ટોલ કરો
તમારા કમ્પ્યુટરમાં તત્વ સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.
2
📂
ફોલ્ડર લિંક કરો
જે ફોટા સિલેક્ટ કરાવવા હોય તે ફોલ્ડર સોફ્ટવેરમાં એડ કરો.
3
🔗
લિંક મોકલો
જનરેટ થયેલી મેજિક લિંક અને પાસવર્ડ ગ્રાહકને વોટ્સએપ કરો.
4
ફોટા ઓટો-સેવ
ગ્રાહક ગેલેરી જોઈને ફોટા સિલેક્ટ કરશે અને તે તમારા PC માં અલગ ફોલ્ડરમાં સેવ થઈ જશે!

સ્માર્ટ ફાઇલ શેર: મોંઘી સર્વિસ કરતા કેમ સારું? 🚀

⚡ ઝીરો ડેટા લોસ (NTFS Hardlink)

ફાઇલ ગમે તેટલી મોટી હોય (૧૦૦ GB કે ૫૦૦ GB), તેને કોપી કરવામાં સમય નહિ બગડે. તે સીધી ફાઇલ શેર દ્વારા સામેના પીસીમાં પહોંચશે.

☁️ કોઈ ક્લાઉડ લિમિટ નહિ

ગૂગલ ડ્રાઈવ જેવી ૨ જીબી કે ૧૫ જીબીની કોઈ મર્યાદા નથી. તમારા કમ્પ્યુટરની જેટલી સાઈઝ, એટલો ડેટા અનલિમિટેડ શેર કરો.

🤝 પ્રોફેશનલ શેરિંગ

તમે તમારા એડિટરને કે બીજા સ્ટુડિયો મિત્રને તેના સિક્રેટ ID દ્વારા શોધીને ડાયરેક્ટ ફાઇલ મોકલી શકો છો.

🔒 એન્ડ-ટુ-એન્ડ સિક્યોરિટી

ડેટા તમારા અને સામેના પીસી વચ્ચે જ રહે છે, વચ્ચે કોઈ ત્રીજું વ્યક્તિ તેને જોઈ શકતું નથી.

🌐 ઇન્ટરનેટનો શ્રેષ્ઠ ઉપયોગ

જો સામેવાળો વ્યક્તિ ઓનલાઇન હોય, તો જ રોકેટની ગતિએ ટ્રાન્સફર થશે. તમારા ઇન્ટરનેટની પૂરી સ્પીડનો ઉપયોગ થશે.

અન્ય સર્વિસ સાથે સરખામણી ⚖️
WeTransfer: ૨ જીબી પછી પૈસા માંગે છે!
Dropbox: લિમિટેડ સ્ટોરેજ અને સ્લો અપલોડ!
તત્વ ફાઇલ શેર 🏆 ફિક્સ સામાન્ય સર્વિસ ચાર્જ પર Monthly કે Yearly પ્લાન, જેમાં કોઈ લિમિટ નહિ અને ડાયરેક્ટ પીસી-ટુ-પીસી ફુલ સ્પીડ.
🤝

Refer & Earn (મિત્રોને જોડો અને કમાઓ)

તત્વ સોફ્ટવેરમાં ઇનબિલ્ટ રેફરલ સિસ્ટમ છે. તમારા એક રેફરન્સથી કોઈ સ્ટુડિયો જોડાશે, તો બંનેને ફાયદો થશે!

🎁
તમારા સ્ટુડિયો મિત્રને આ સોફ્ટવેર અપાવો અને તમારા વોલેટમાં ફ્રી ક્રેડિટ (ફ્રી દિવસો) મેળવો!
🖥️

સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સ (System Requirements)

તમારું કમ્પ્યુટર જૂનું હોય તો પણ ચિંતા નહિ, આ સોફ્ટવેર ખૂબ જ લાઈટવેઈટ છે.

  • OS: Windows 10/11 (64-bit) સપોર્ટેડ.
  • Internet: સામાન્ય સ્પીડ પણ ચાલશે.
  • RAM: ઓછામાં ઓછી 4GB.

વારંવાર પૂછાતા સવાલો (FAQ) ❓

શું મારા ફોટા સેફ રહેશે?
હા, ૧૦૦% એન્ક્રિપ્ટેડ. તમારો ડેટા કોઈ સર્વર પર સેવ થતો નથી, તે સીધો તમારા અને ગ્રાહકના પીસી વચ્ચે જ રહે છે.
ઇન્ટરનેટ સ્પીડ કેટલી જોઈએ?
સામાન્ય બ્રોડબેન્ડ કે મોબાઈલ સ્પીડ (4G/5G) પર પણ સોફ્ટવેર એકદમ સરળતાથી કામ કરશે.
પેમેન્ટ કેવી રીતે કરવાનું?
અમારું સબ્સ્ક્રિપ્શન મોડલ છે. તમે ઓનલાઈન વોલેટ રિચાર્જ કરીને UPI કે કાર્ડ દ્વારા સીધું જ પેમેન્ટ કરી શકો છો.

અમારા વિશે 👤

ટેકનોલોજી અને અનુભવનો એક સુંદર સમન્વય

૧. અમારો પરિચય (Who We Are)

નમસ્તે મિત્રો! અમે કોઈ અજાણી આઈટી કંપની નથી, પણ તમારા જેવા જ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા અને તેના દરેક પાસાને નજીકથી સમજનારા 'શ્રી માં સ્ટુડિયો' (વડગામ) ના સંચાલકો છીએ. વર્ષોના અનુભવ અને નવી ટેકનોલોજી પ્રત્યેના પ્રેમે અમને આ ક્ષેત્રમાં કંઈક નવું કરવા પ્રેરણા આપી છે.

૨. 'તત્વ વર્લ્ડ' પાછળનો વિચાર (Our Vision)

એક ફોટોગ્રાફર તરીકે અમે સમજીએ છીએ કે ફોટા પાડવા એ એક કળા છે, પણ ત્યારબાદનું મેનેજમેન્ટ અને સિલેક્શન એ ખૂબ જ મહેનત માંગી લેતું કામ છે. સ્ટુડિયો મિત્રોના 'અમૂલ્ય સમયની બચત' થાય અને ગ્રાહકોને એક 'વર્લ્ડ-ક્લાસ ડિજિટલ અનુભવ' મળે તેવા ઉદ્દેશ્ય સાથે અમે આ સોફ્ટવેરનું નિર્માણ કર્યું છે. આમાં બીજા અનેક ફીચર્સ સમયે સમયે ઉમેરતા જઈશું જેથી તમને ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં બેસ્ટ સર્વિસ મળી રહે.

૩. નેતૃત્વ (The Faces Behind SPS Pro)

અમે બંને ભાઈઓ તમારા સાથ અને સહકાર માટે હંમેશા તત્પર છીએ:

ચેતન સી. જોષી (Chetan Bhudev): સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ટેકનિકલ આર્કિટેક્ટ.
કેતન સી. જોષી: મેનેજમેન્ટ અને કસ્ટમર સપોર્ટ હેડ.

૪. અમારો સંકલ્પ (Our Commitment)

'તત્વ' (Tatva) માત્ર એક સોફ્ટવેર નથી, પણ એક 'વિશ્વાસ' છે. અમે ઇચ્છીએ છીએ કે ગુજરાતનો દરેક નાનો-મોટો સ્ટુડિયો ડિજિટલ યુગમાં ગર્વ સાથે આગળ વધે. અમે તમને શ્રેષ્ઠ સુવિધા આપવા પ્રતિબદ્ધ છીએ.

૫. અમારું સરનામું અને સંપર્ક (Stay Connected)

પારદર્શિતા અને વિશ્વાસ જ અમારો પાયો છે. તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો:

📍 શ્રી માં સ્ટુડિયો, વડગામ (બનાસકાંઠા).

📞 મોબાઈલ: 98981 22349 / 97233 61684

🌐 વેબસાઇટ: shreemaastudio.in

🔒

પ્રાઇવસીનું પાક્કું કવચ (No Server Storage)

ઘણા સ્ટુડિયો વાળાને એવો ડર હોય છે કે અમારી શેર કરેલી ફાઇલો કે ફોટા કોઈ સર્વર પર સેવ તો નહિ થઈ જાય ને?

તમારો ડેટા કે તમારા ક્લાઈન્ટ ના ફોટા કોઈ જ સર્વર પર સેવ થતા નથી. શેર કરેલ ફાઈલો સીધી તમારા પીસીમાંથી નીકળીને સામેવાળા સ્ટુડિયો ના પીસીમાં જ જાય છે. અને તમારા ક્લાઈન્ટ ના ફોટા સીધા તમારા ક્લાઈન્ટ જોડે જ જાય છે. ૧૦૦% પ્રાઇવસી અને સુરક્ષાની ગેરંટી.

તત્વ પાર્ટનર પ્રોગ્રામ (TPP) 🤝

ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, અનલિમિટેડ કમાણી! આજે જ અમારી સાથે જોડાઈને મહિનાના ₹૨૦,૦૦૦ થી વધુ કમાઓ.

🚀

૩૦% ફિક્સ કમિશન

જ્યારે પણ તમે કોઈ સ્ટુડિયોમાં ઇન્સ્ટોલેશન કરશો, ત્યારે ઇન્સ્ટોલેશન ચાર્જમાંથી સીધું 3૦% કમિશન તમને મળશે.

💰

એક્ટિવ રિકરિંગ ઇન્કમ

તમે જોડેલા સ્ટુડિયો રિચાર્જ કરશે ત્યારે કમિશન મળશે, પણ શરત એ છે કે તમારે એક્ટિવ રહીને ટાર્ગેટ પૂરા કરવા પડશે (જેમ કે ઇન્સ્ટોલેશન, સપોર્ટ અને વેબસાઇટ ટાસ્ક).

💼

કોઈ ફિક્સ ટાઈમિંગ નહિ

કોઈ બોસ નહિ, કોઈ ટાઈમ લિમિટ નહિ! તમે તમારા અનુકૂળ સમયે અને વિસ્તારમાં કામ કરી શકો છો.

📝 આજે જ રજીસ્ટર કરો
💡
🚀 આઈડિયા શેર કરો (WhatsApp)

શું તમે તમારા સ્ટુડિયોને ડિજિટલ અને સ્માર્ટ બનાવવા તૈયાર છો?

આજે જ ઇન્સ્ટોલેશન અને લાઈવ ડેમો બુકિંગ માટે કોલ કરો અથવા WhatsApp પર મેસેજ કરો!